• મંગળવાર, 28 એપ્રિલ, 2026

હેઝલવૂડ-ભુવનેશ્વરનો કેર

દિલ્હીનો ધબડકો : આરસીબીનો 9 વિકેટે વિજય

નવી દિલ્હી તા. 27 : પ્લેયર ઓફ ધ મેચ જોશ હેઝલવૂડ (12 રનમાં 4 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (5 રનમાં 3 વિકેટ)ની આગઝરતી બોલિંગ સામે દિલ્હી કેપિટલ્સ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરૂધ્ધ ફકત 75 રનમાં ધરાશાયી થઇ હતી. બાદમાં આરસીબીનો 13.3 ઓવર બાકી રહેતા 9 વિકેટે ધસમસતો વિજય થયો હતો. આરસીબીએ ફકત.....