મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : દક્ષિણ મુંબઈમાં પાયધુની વિસ્તારમાં કલિંગર (તરબૂચ) અને બિરયાની ખાધા પછી દંપતી અને તેમની બે સગીર દીકરીઓનાં મૃત્યુ નીપજ્યાં છે તેના કારણે આખાય વિસ્તારમાં અરેરાટી પ્રસરી છે. આ બનાવ માટે કલિંગરના કારણે થયેલું ખોરાકી ઝેર કારણભૂત છે કે કેમ? તેની તપાસ પોલીસ ચલાવી રહી....