રાજસ્થાનનો બેટિંગ ભાર વેંઢારતા વૈભવને અન્ય ખેલાડીઓનો સાથ જરૂરી
ન્યૂ ચંદિગઢ, તા. 27 : પાછલા કેટલાક મેચમાં અપેક્ષિત પરિણામ હાંસલ ન કરી શકનાર
રાજસ્થાન રોયલ્સનો મંગળવારના મેચમાં અજેય ટીમ પંજાબ કિંગ્સનો સામનો થશે. આ મેચમાં રાજસ્થાન
રોયલ્સના બોલર્સ સામે પંજાબની રન રફતાર રોકવાનો સૌથી મોટો પડકાર રહેશે. રિકી પોન્ટિંગે
કોચ પદ અને શ્રેયસ અય્યરે કપ્તાની.....