• મંગળવાર, 28 એપ્રિલ, 2026

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીને લતા દીનાનાથ મંગેશકર એવૉર્ડ-2026

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીને લતા દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ -2026 એનાયત કરાયો છે. પૂનામાં આયોજિત સમારંભમાં હૃદયનાથ મંગેશકરના હસ્તે આ પુરસ્કાર એનાયત કરાયો છે. માસિટક દીનાનાથ મંગેશકરની 84મી પુણ્યતિથિએ આયોજિત સમારંભમાં લતા મંગેશકર અને આશા ભોસલેની હાજરી અનુભવાતી.....