• મંગળવાર, 28 એપ્રિલ, 2026

વૈભવની આતશી બેટિંગ પાકિસ્તાનને હજમ થઇ રહી નથી

તેના બૅટમાં એઆઇ ચિપ હોવાનો પાક. વિશેષજ્ઞનો આરોપ 

નવી દિલ્હી, તા. 27 : વન્ડર બોય વૈભવ સૂર્યવંશી 15 વર્ષની વયે આઇપીએલમાં તેના બેટથી ધૂમ મચાવી રહ્યો છે. તે વિશ્વના ભલભલા બોલર સામે હલ્લાબોલ કરી આતશી ઈનિંગ રમી રહ્યો છે. તેના બેટમાંથી છક્કાઓનો વરસાદ થઇ રહ્યો છે. હાલ જ વૈભવે આઈપીએલ કેરિયરની બીજી સદી 12 છક્કાથી 36 દડામાં સનરાઇઝર્સ વિરુદ્ધ બનાવી....