• મંગળવાર, 28 એપ્રિલ, 2026

વિભાજનકારી તાકાતો નહીં ફાવે : મમતા

કોલકાતા, તા. 27 : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ  કહ્યું હતું કે પદયાત્રા, જનસભાઓમાં જનતાનો જબરદસ્ત ઉત્સાહ, સ્નેહ, સમર્થન જોઇને પ્રભાવિત થઇ છું. દરેક પડકાર વખતે જનતાની સાથે ઊભા રહેવાથી આ નાતો બંધાયો છે, તેવું મમતાએ કહ્યું હતું. બીજા દોરનાં મતદાન પહેલાં મમતા બેનર્જીએ રાજ્યના....