મુંબઈ, તા. 27 : સોશિયલ મીડિયા પર દેખાતી આકર્ષક જાહેરાતો સામાન્ય નાગરિકો માટે કેવી રીતે મુસીબત બની શકે છે, તેનો વધુ એક કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. દેવનાર વિસ્તારમાં રહેતી એક નર્સને ફેસબુક પર સસ્તા ડ્રેસની જાહેરાત જોઈને અૉનલાઈન ઓર્ડર કરવો ભારે પડ્યો છે. ગઠિયાઓએ ડ્રેસના નામે નર્સ પાસેથી 1,00,941....