• મંગળવાર, 28 એપ્રિલ, 2026

રિક્ષાચાલકો માટે ફરજિયાત મરાઠીનો નિયમ છ માસ મુલતવી રાખો : નિરૂપમ

મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારના મરાઠી ભાષા બોલી શકતા ન હોય તેઓના રિક્ષાના પરવાના રદ કરવાની જાહેરાતને છ માસ સુધી લંબાવવાનો અનુરોધ શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ સાંસદ સંજય નિરૂપમે કર્યો છે. આ પહેલાં તેમના જ પક્ષના સાથી નેતા અને વાહનવ્યવહાર ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઇકે....