• મંગળવાર, 28 એપ્રિલ, 2026

મધ્યસ્થ બૅન્કોની બેઠકો પૂર્વે સોના-ચાંદીમાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 27 : સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. આગામી દિવસોમાં મળનારી સેન્ટ્રલ બેંકની બેઠકો પહેલા વેપારીઓ સાવધ રહ્યા હતા અને નવા લેણ કે વેચવાલીથી વંચિત રહેતા વધઘટ સાંકડી હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4703 ડોલર અને ચાંદીનો ભાવ 75.38 ડોલરની સપાટીએ ચાલી રહ્યો હતો. ફેડ સહિતની બેંકો વ્યાજદરમાં ઘટાડો....