• મંગળવાર, 28 એપ્રિલ, 2026

મરીન ડ્રાઇવ પાસે અકસ્માતમાં ત્રણનાં મોત

મોટરસાઇકલ સવારે રાહદારીઓને અડફેટે લીધા

મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : મરીન ડ્રાઇવ ખાતે આજે વહેલી સવારે મોટરસાઇકલસવાર રાહદારી સાથે અથડાઈ હતી. તેના કારણે મોટરસાઇકલ ઉપર સવાર બે જણ અને રાહદારી સહિત ત્રણ જણનાં મૃત્યુ નીપજ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે મુલુંડનો રહેવાસી કૃષ્ણ ઉદય દેસાઈ (19) અને તેની મિત્ર મુસ્કાન અલી શેખ (18) નેતાજી...