નવી દિલ્હી, તા.27: પાકિસ્તાનમાં ફરી એકવાર અજ્ઞાત બંદૂકધારી હુમલાખોરે સનસનાટી મચાવી દીધી છે. આ વખતે આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર શેખ યુસુફ આફ્રિદી તેનાં નિશાને આવ્યો હતો. આફ્રિદી લશ્કરનાં પ્રમુખ હાફીઝ સઈદનો સૌથી ખાસ માણસ ગણાતો હતો અને ખૈબર પખ્તૂન્ખ્વામાં હુમલાખોરે તેને....