અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : અદાણી ગ્રુપની કંપનીઓના શૅરના ભાવ એપ્રિલ મહિનામાં 56 ટકા જેટલા
વધ્યા છે. અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓના શૅરના ભાવમાં એપ્રિલમાં કેટલો વધારો થયો છે
એની વિગત જોઇએ. અદાણી ગ્રીન એનર્જીના શૅરનો ભાવ એપ્રિલમાં 56 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સનો
ભાવ પંચાવન ટકા, અદાણી પાવરનો ભાવ.....