• મંગળવાર, 28 એપ્રિલ, 2026

સન ફાર્મા અમેરિકામાં લિસ્ટ થયેલી ઓર્ગાનોનને રૂા. 11.75 અબજમાં ખરીદશે

એક્વિઝિશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંયુક્ત કંપનીની આવક રૂા. 12.4 અબજ થવાની ધારણા

મુંબઈ, તા. 27 (એજન્સીસ) : માર્કેટ કૅપની દૃષ્ટીએ દેશની સૌથી મોટી દવા ઉત્પાદક કંપની સન ફાર્માએ ન્યૂ યોર્ક સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની ઓર્ગાનોન એન્ડ કંપની હસ્તગત કરવાની ઘોષણા સોમવારે કરી હતી. 11.75 અબજ ડૉલરનું મૂલ્યાંકન ધરાવતી આ કંપનીનો સોદો ઓલ- કૅશ ડીલમાં કરવામાં આવશે, એમ કંપનીએ આજે....