આઇએમસી રામકૃષ્ણ બજાજ નેશનલ ક્વૉલિટી એવૉર્ડસ, 2025
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : આઇએમસી ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આઇએમસી જુરાન
ક્વૉલિટી મેડલ માટે બાળમજૂરી વિરુદ્ધની લડતના અગ્રણી અને નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ
સત્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. આવતી 30મી એપ્રિલે સાંજે 5.30 વાગે યોજાનાર 29મા
આઇએમસી રામકૃષ્ણ બજાજ નેશનલ ક્વૉલિટી....