હાલમાં બૅલીવૂડ સ્ટાર સંજય દત્ત ચર્ચામાં છે. તેની ફિલ્મ ખલનાયક રીટર્ન્સનું ટીઝર બહાર પડયું છે અને વાયરલ થયું છે. આમાં સંજયનો લૂક એકદમ જબરદસ્ત જોવા મળે છે. જોક, થોડા દિવસ પહેલાં સંજય અને નોરા ફતેહીનું ગીત સરકે ચુનર તેરી રજૂ થતાં ભારે વિવાદ થયો હતો. આ ગીતે અશ્લીલતાની તમામ હદે વળોટી દીધી હોવાનો....