• મંગળવાર, 28 એપ્રિલ, 2026

કોલકાતાના સંકટમોચક રિંકુ સિંહની સફળતાનું રાજ

લખનઉ, તા. 27 : ગઇકાલના લખનઉ સામેના રોમાંચક મેચમાં બેટિંગ-ફિલ્ડિંગથી શાનદાર દેખાવ કરી કેકેઆરને વિજય અપાવનાર રિંકુ સિંહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. મેચ બાદ સવાલ થયો કે આપનું નામ સંકટમોચક રિંકુ સિંહ રાખી દેવું જોઇએ ત્યારે રિંકુએ હસતા હસતા કહ્યું ફકત રિંકુ જ બરાબર છે. રિંકુએ કહ્યું હું ક્રિઝ પર આવ્યો....