અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 27 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો નોંધાયો
હતો. મુખ્ય બજારોની નબળી માગ અને ઉત્પાદનમાં વધારો થવાથી ભાવ ઉપર દબાણ હતું. મલેશિયન
પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 62 રીંગીટ તૂટતા 4535ની સપાટીએ બંધ થયો હતો. ગત સપ્તાહે
ચીનની થોડી ખરીદી સિવાય નિકાસ સાવ ધીમી....