મુંબઈ, તા. 27 : મુંબઈમાં જમીન સોદાના નામે એક આઘાતજનક છેતરાપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોરેગાંવ અને પાલઘરમાં જમીન અપાવવાના બહાને એક વ્યક્તિ પાસેથી 3.53 કરોડ રૂપિયા પડાવી લેનાર ચાર ઠગબાજો સામે ચારકોપ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાને પગલે જમીન ખરીદનારાઓમાં ફફડાટ વ્યાપી....