• મંગળવાર, 28 એપ્રિલ, 2026

અલ્ટ્રાટેક સિમેન્ટનો એકત્રિત ચોખ્ખો નફો 20 ટકા વધી રૂા.2983 કરોડ થયો

કંપની બોર્ડે નાણાવર્ષ 2025-26 માટે પ્રતિ શૅર રૂા.240નું ડિવિડંડ આપવાની ભલામણ કરી

મુંબઈ, તા. 27 (એજન્સીસ) : દેશમાં સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રની સૌથી મોટી અલ્ટ્રાટૅક સિમેન્ટ કંપનીનો માર્ચ 2026માં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો 20 ટકા વધીને રૂા.2983 કરોડ થયો.....