• મંગળવાર, 28 એપ્રિલ, 2026

વધ-ઘટ બેઠકોમાં થશે, સત્તામાં બદલાવ નહીં

2021 કરતાં મહાનગરો-નગરો જેવા શહેરી વિસ્તારોમાં 3 ટકા મતનો વધારો

હૃષિકેશ વ્યાસ તરફથી 

અમદાવાદ, તા. 27 : 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 1001 બેઠકો માટે 49.10 ટકા, 84 નગરપાલિકાઓની 2326 બેઠકો માટે 59.53 ટકા, 34 જિલ્લા પંચયાતોની 1038 બેઠકો માટે 61.77 અને તાલુકા પંચાયતોની 4976 બેઠકો માટે 62.45 ટકા મતદાન થયું હતું. આમ, મહાનગર- પાલિકા-નગરપાલિકા જેવા શહેરી-અર્ધ શહેરી.....