રાજ્યસભામાં ભાજપનું સંખ્યા બળ વધીને 113 : બનાવ્યો રેકૉર્ડ
નવી દિલ્હી, તા. 27 : આમ આદમી પાર્ટી છોડનારા રાજ્યસભાના સાત સાંસદને ભાજપમાં
વિલયની મંજૂરી મળી છે. આ સાથે જ ભાજપના રાજ્યસભા સાંસદોની સંખ્યા 113 થઈ છે. ભાજપના
ઈતિહાસમાં પહેલી વખત રાજ્યસભાના સાંસદોની સંખ્યા 113એ પહોંચી છે જ્યારે આપના રાજ્યસભા
સાંસદોની સંખ્યા 10માંથી સીધી....