અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 28 : મલેશિયન પામતેલ વાયદામાં મંગળવારે હળવો સુધારો હતો. ક્રૂડતેલમાં મજબૂતીએ પામતેલને ટેકો આપતા ઘટાડો અટકી ગયો હતો. મલેશિયન પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 3 રીંગીટ વધીને 4537ની સપાટીએ.....