તૃણમૂલ ગઢ બચાવશે કે ભાજપ બહુમતી મેળવશે તેના પર મીટ
કોલકાતા, તા. 28 : પશ્ચિમ બંગાળમાં આવતીકાલે બુધવારે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. દક્ષિણ બંગાળના મતદારો 142 મતવિસ્તારોમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. દક્ષિણ બંગાળ ભૂતકાળની ઘણી ચૂંટણીઓથી મમતા.....