• બુધવાર, 29 એપ્રિલ, 2026

બહેનનું હાડપિંજર લઇને બૅન્ક પહોંચ્યો શખ્સ !

બૅન્કની સંવેદનહીનતાનો ચોંકાવનારો કિસ્સો

ક્યોંઝર, તા. 28 : ઓરિસ્સાના ક્યોંઝરમાં બનેલા એક ચોંકાવનારા બનાવમાં એક વ્યક્તિ પોતાની મૃત બહેનનું હાડપિંજર લઇને બેંકમાં પહોંચતાં અફરાતરી મચી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ