• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

દાભોળકર હત્યા કેસમાં દોષિત શરદ કળસ્કરના જામીન મંજૂર

સેશન્સ કોર્ટે ફટકારી હતી આજીવન કારાવાસની સજા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ, તા. 29 : અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર દાભોળકરની હત્યાના કેસમાં દોષિત શરદ કળસ્કરના જામીન બૉમ્બે હાઇ કોર્ટે આજે મંજૂર કર્યા હતા. વર્ષ 2013માં નરેન્દ્ર દાભોલકરની હત્યાના કેસમાં શરદ કાળસ્કરને......