• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

મહારાષ્ટ્રની એઆઇ નીતિને કૅબિનેટની મંજૂરી

રૂા. 10,000 કરોડનું રોકાણ અને દોઢ લાખ રોજગાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની નીતિની ઘોષણા કરવામાં આવી છે. સાત સ્તંભો પર આધારિત આ નીતિમાં આગામી.....