• શુક્રવાર, 01 મે, 2026

મુંબઈ પાલિકાની સ્કૂલના તમામ સ્ટુડન્ટ પાસ, ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓનો અધિક ઊજળો દેખાવ

આઇસીએસઇ અને આઇએસસીનાં પરિણામ જાહેર

આ વર્ષે પણ આઇસીએસઇ અને આઇએસસીના પરિણામોમાં મુંબઈના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. ખાસ તો 99 ટકા માર્ક્સ સાથે કેટલાય વિદ્યાર્થીઓ પાસ થયા છે અને મુંબઈ પાલિકા સંચાલિત વૂલેન મિલ્સ સ્કૂલના તમામ 27 વિદ્યાર્થીઓ દસમીની પરીક્ષામાં ઉતિર્ણ થયા છે અને સો ટકા પરિણામ મળ્યું છે. 27માંથી 20 વિદ્યાર્થીએ ડિસ્ટિંગ્શન માર્ક્સ....

ઇ-પેપરના નવા શુલ્ક