મુંબઈ, તા. 30 : થાણેના માનપાડામાં લગભગ 200 એકર જમીનને `ખાનગી જંગલ' તરીકે સંપાદિત કરવાના નિર્ણયને ઊથલાવીને જમીનમાલિક માટે 100 એકર સુધી જમીન વિકસાવવાનો માર્ગ મોકળો કરતાં બૉમ્બે હાઈ કોર્ટના તાજેતરના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો હતો. ન્યાયાધીશ આર.વી......