• શુક્રવાર, 01 મે, 2026

1 લિટર ઈથેનોલમાં 10,790 લિટર પાણીનો વપરાશ!

ઈંધણ માટે ઈથેનોલના વધતા ઉપયોગથી જળસંકટની ભીતિનો એક મીડિયા અહેવાલમાં દાવો

નવી દિલ્હી, તા.30 : ભારતમાં, પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણનો વપરાશ સમય જતાં સતત વધી રહ્યો છે. અને ક્રુડ તેલના ભાવ પણ વધી રહ્યા છે. સરકાર ઇથેનોલ જેવા વૈકલ્પિક સ્ત્રોતોના ઉપયોગ પર ભાર મૂકી રહી છે. જોકે, એવી ચિંતા છે કે ઇથેનોલનું ઉત્પાદન કરવાથી હજારો લિટર પાણીનો વપરાશ વધી શકે છે જે ચિંતાનો વિષય....

ઇ-પેપરના નવા શુલ્ક