• શુક્રવાર, 01 મે, 2026

હોર્મુઝનો નક્શો જારી કરીને ટ્રમ્પે લખ્યું, `સ્ટ્રેટ અૉફ ટ્રમ્પ'!

નવી દિલ્હી, તા.30: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટ વિશે હજી પણ રહસ્ય અકબંધ છે. એકબાજુ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ઈરાન સાથે પરમાણુ સમજૂતી માટે વાટાઘાટનું દબાણ કરી રહ્યાં છે અને બીજીબાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર સનસનીખેજ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ ગણાવી રહ્યાં....

ઇ-પેપરના નવા શુલ્ક