રક્ષા પ્રધાને કહ્યું, અૉપરેશન સિંદૂર દરમિયાન લાંબા યુદ્ધની તૈયારી હતી
નવી દિલ્હી, તા. 30 : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સાફ કહી દીધું છે કે ઓપરેશન
સિંદૂર કોઈ વસ્તુની કમીનાં કારણે નહીં પણ ભારતની મરજી અને શરતો સાથે રોકવામાં આવ્યું
હતું. સાથે જ રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, ભારતીય સેના જરૂર પડે તો ગમે તેટલું લાંબુ
યુદ્ધ કરવા પણ તૈયાર હતી. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, તેઓ ફરીથી સ્પષ્ટ કરી દેવા
માગે....