• શનિવાર, 02 મે, 2026

ભુવનેશ્વરને પર્પલ કૅપનો મોહ નહીં, ટીમમાં યોગદાનનું લક્ષ્ય

અમદાવાદ, તા. 1 : ગઇકાલે રમાયેલા આઇપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ભુવનેશ્વર કુમારે ફરી એકવાર અદભૂત સ્વિંગ બોલિંગ કરી હતી. તેણે કાતિલ બોલિંગ કરીને 28 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જો કે તેની ટીમ આરસીબી 155 રનના સ્કોરનો બચાવ કરી શકી ન હતી અને 4 વિકેટે હાર સહન કરી હતી. જો કે ભુવનેશ્વર કુમારે....