• શનિવાર, 02 મે, 2026

સિંધુ જળ સમજૂતી રદ થયા બાદ તરસતું પાકિસ્તાન

ભારતની વૉટર સ્ટ્રાઈકની પાકિસ્તાન ઉપર અસર : વૈશ્વિક સંગઠનો સામે વલખાં

નવી દિલ્હી, તા. 1 : ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધૂ જળ સમજૂતી રદ કરી દીધી હતી. આ સંધિ રદ થયા બાદ ભારત પોતાના હિસ્સાના પાણીનો ઉપયોગ વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. ભારત નવી જળવિદ્યુત પરિયોજના આગળ વધારી રહ્યું....