પીપીપીના સેનેટરે કહ્યું, કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન થાય ત્યાં સુધી દરેક મોરચે લડશું
નવી દિલ્હી, તા. 22 : અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાની સેનેટર રાણા મહમૂદ ઉલ હસને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે. કાર્યક્રમમાં સેનેટર રાણાએ જમ્મુ......