• સોમવાર, 15 જુલાઈ, 2024

સેમિની આશા જીવંત રાખવા વિન્ડિઝની આજે અમેરિકા સામે ટક્કર

બ્રિજટાઉન, તા.21 : ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડના પહેલા મેચમાં ઇંગ્લેન્ડ સામેની હાર બાદ વેસ્ટ ઇન્ડિઝ ટીમ સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા માટે શનિવારે અમેરિકા સામે હરહાલમાં જીતના નિર્ધાર સાથે મેદાને પડશે. બિન અનુભવી ટીમ તેની પહેલી મેજર ટૂર્નામેન્ટથી અપસેટ સર્જી...