• સોમવાર, 15 જુલાઈ, 2024

ટીમ ઇન્ડિયાનો ટાર્ગેટ સેમિ ફાઇનલ : અૉસિ. માટે ડૂ ઓર ડાઇ મૅચ

અૉસ્ટ્રેલિયાએ એવી પણ દુઆ કરવી પડશે કે બાંગ્લાદેશ અફઘાનને હાર આપે 

ગ્રોસ આઇલેટ (સેંટ લૂસિયા) તા.23 : આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ ટી-20 વિશ્વ કપ સુપર-8 રાઉન્ડના પોતાના આખરી મેચમાં સોમવારે ઓસ્ટ્રેલિયાને હાર આપીને સેમિ ફાઇનલમાં પ્રવેશના ઇરાદે મેદાનમાં ઉતરશે. જયારે અફઘાનિસ્તાન વિરૂધ્ધની આંચકારૂપ હાર બાદ ઓસ્ટ્રેલિયા માટે આ....