§ ગુજરાતના 4 વિકેટે 260 રન
રાજકોટ, તા.9 : રણજી ટ્રોફીના
ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર ટીમ વિરુદ્ધ ગુજરાત ટીમે વર્ચસ્વ જમાવ્યું છે. મેચના
આજે બીજા દિવસની રમતના અંતે ગુજરાતના 95 ઓવરમાં 4 વિકેટે 260 રન થયા હતા. આથી તે સૌરાષ્ટ્રથી
44 રન આગળ થયું છે અને 6 વિકેટ અકબંધ છે. સૌરાષ્ટ્ર ટીમ ગઇકાલે 216 રને ઓલઆઉટ થઇ…..