• બુધવાર, 12 માર્ચ, 2025

એસએ20 ફાઇનલમાં સનરાઇઝર્સને હાર આપી એમઆઇ કેપટાઉન ચૅમ્પિયન

જોહાનિસબર્ગ, તા.9 : પાછલી બે સીઝનમાં આખરી સ્થાન પર રહેનાર એમઆઇ કેપટાઉને રાશિદ ખાનની કપ્તાનીમાં ત્રીજી સીઝનમાં ચમત્કારિક પ્રદર્શન કરીને બે વખતની વિજેતા ટીમ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપને 76 રને હાર આપીને એસએ20નો ખિતાબ પોતાના નામે કર્યો છે. એમએાઇ કેપટાઉન તરફથી કાગિસો રબાડાએ મેચ વિનિંગ….