• રવિવાર, 18 મે, 2025

કૅપિટલ્સ-ટાઇટન્સ વચ્ચે ટોચ પર પહોંચવાની ટક્કર

દિલ્હી ઇલેવનમાં પ્લેસિસનું પુનરાગમન, કુલદીપનું રમવું શંકાસ્પદ 

અમદાવાદ, તા.18 : ડેથ ઓવર્સમાં મિચેલ સ્ટાર્કનું બોલિંગ હુન્નર અને મોહમ્મદ સિરાજની સચોટતાનો સામનો દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની શનિવારે થનાર ટક્કર દરમિયાન થશે. બન્ને ટીમ શાનદાર ફોર્મમાં રહી છે અને આ મુકાબલા પોઇન્ટ ટેબલ પર ટોચનું સ્થાન અકબંધ.....