• શુક્રવાર, 06 જૂન, 2025

અલ્કારેજ અને ગોફ ફ્રેન્ચ અૉપનની સેમિ ફાઇનલમાં

પેરિસ, તા.4 : સ્પેનિસ યુવા ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારેજ ફ્રેંચ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ્સના સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે જ્યારે મહિલા સિંગલ્સમાં આજે અમેરિકી યુવા ખેલાડી અને વિશ્વ નંબર બે કોકો ગોફે પણ સેમિ ફાઇનલમાં..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ