• શુક્રવાર, 06 જૂન, 2025

એશિયા કપ મહિલા હોકીમાં ભારતીય ટીમ પૂલ બીમાં

નવી દિલ્હી, તા.4 : ભારતીય મહિલા હોકી ટીમ એશિયા કપ-2025ના તેના અભિયાનનો પ્રારંભ પાંચ સપ્ટેમ્બરે થાઇલેન્ડ ટીમ વિરુદ્ધ મેદાને પડીને કરશે. એશિયા કપ હોકી ટૂર્નામેન્ટ ચીનના હાગ્જોમાં તા. પાંચથી 14 સપ્ટેમ્બર દરિયમાન રમાશે. ભારતીય મહિલા ટીમ પૂલ બીમાં વર્તમાન ચેમ્પિયન જાપાન, થાઇલેન્ડ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ