લંડન, તા.4 : સ્પિનર આદિલ રશીદની આગેવાનીમાં બોલરોનો શાનદાર દેખાવ અને બાદમાં વિકેટકીપર જેમી સ્મિથની અર્ધસદીની મદદથી વરસાદ પ્રભાવિત વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના ત્રીજા વન ડે મેચમાં ઇંગ્લેન્ડનો સાત વિકેટે વિજય થયો હતો. ત્રણ મેચની વન ડે શ્રેણીમાં ઇંગ્લેન્ડે કેરેબિયન ટીમનો 3-0થી.....