પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનની 5-3 ગોલથી હાર
મ્યૂનિચ, તા.9 : નેશન્સ કપ લીગના દિલધડક ફાઇનલ મુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેન વિરુદ્ધ પોર્ટૂગલનો 5-3 ગોલથી યાદગાર વિજય થયો હતો. નિર્ધારિત સમયમાં બન્ને ટીમ 2-2 ગોલની બરાબરી પર રહી હતી. ખાસ વાત એ રહી હતી કે કપ્તાન રોનાલ્ડોની ટીમે 1 ગોલ પાછળ રહ્યા બાદ જબરદસ્ત....