270 રનનો વિજય લક્ષ્યાંક 40.1 ઓવરમાં હાંસલ કરી લીધો : શ્રેણી 1-1ની બરાબરી પર
ફૈસલાબાદ, તા.7:
સંન્યાસ પાછો ખેંચી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનાર વિકેટકીપર-બેટર ક્વિંટન ડિકોકની
અણનમ સદીની મદદથી પાકિસ્તાન સામેના બીજા વન ડે મેચમાં દ. આફ્રિકાનો 8 વિકેટે વિજય થયો
હતો. દ. આફ્રિકાએ 59 દડા બાકી રહેતા માત્ર 2 વિકેટ ગુમાવીને 270 રનનો વિજય લક્ષ્યાંક
40.1 ઓવરમાં હાંસલ કરી….