ઇપોહ (મલેશિયા), તા.1: રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતને 0-1 ગોલથી પાતળી હાર આપીને બેલ્જિયમ સુલતાન અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં સતત બીજીવાર ચેમ્પિયન બન્યું છે. આથી ભારતીય સિનિયર હોકી ટીમે રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. મેચનો એકમાત્ર ગોલ 34મી મિનિટે સ્ટોકબ્રોક્સથી ભારતે સહન કરવો….