ક્રાઇસ્ટચર્ચ, તા.2: અનુભવી બેટર કેન વિલિયમ્સનની અર્ધસદીની મદદથી પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેના પ્રથમ ટેસ્ટના પ્રારંભે ન્યુઝીલેન્ડના 70 ઓવરમાં 9 વિકેટે 231 રન થયા હતા. દિવસના આખરી દડે મેટ હેનરી (8) કેમાર રોચનો શિકાર બન્યો હતો. જેકેબ ડફી 4 રને નોટઆઉટ રહ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલિયમ્સને 102 દડામાં 6 ચોક્કાથી.....