એશિઝ : ડે/નાઇટ ટેસ્ટ : ઇંગ્લૅન્ડ ઇલેવનમાં વિલ જેક્સ સામેલ
અૉસ્ટ્રેલિયન ટીમમાંથી ઉસ્માન ખ્વાઝા બીજી ટેસ્ટમાંથી આઉટ
બ્રિસબેન, તા.2: ઓસ્ટ્રેલિયા સામેના પ્રથમ ટેસ્ટની શરમજનક હાર બાદ ઇંગ્લેન્ડે
3 ડિસેમ્બરથી ગાબામાં રમાનાર બીજા અને ડે/નાઇટ ટેસ્ટની ઇલેવનમાં ફેરફાર કરાયો છે. ઝડપી
બોલર માર્ક વૂડનાં સ્થાને ઓલરાઉન્ડર વિલ જેક્સનો સમાવેશ કરાયો છે. તે બોલિંગની સાથોસાથ
મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. વિલ જેકસના નામે બે ટેસ્ટ મેચમાં 89.....