• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

દ. આફ્રિકાને ફટકો : ત્રીજી વન ડેમાંથી બર્ગર અને ડિજોર્જી બહાર

વિશાખાપટ્ટનમ, તા.5 : શનિવારે અહીં રમાનાર ત્રીજા અને નિર્ણાયક વન ડે મુકાબલા અગાઉ . આફ્રિકા ટીમને મોટો ફટકો પડયો છે. ટીમનો ઝડપી બોલર નાંદ્રે બર્ગર અને મીડલ ઓર્ડર બેટર ટોની ડિજોર્જી અનફિટ......