• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

સીએસકેને ફટકો : ઝડપી બૉલર ખલિલ અહમદ આઇપીએલમાંથી આઉટ

ચેન્નાઇ, તા.16 : જીતના ક્રમ પર વાપસી કરી ચૂકેલ પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ચિંતાપ્રેરક ખબર સામે આવી છે. ટીમનો અનુભવી ડાબોડી ઝડપી બોલર ખલિલ અહમદ ઇજાને લીધે આઇપીએલની.....