• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

શાંતિ સમજૂતી ફગાવી તો ફરી યુદ્ધ : ઈરાનને અમેરિકાની ધમકી

વોશિંગ્ટન, તા. 16 : યુદ્ધ વિરામ માટે બીજી વખતની બેઠક પહેલા અમેરિકાએ ફરી એક વખત ઈરાનને ધમકી આપી છે. અમેરિકાએ ઈરાનને કહ્યું છે કે જો શાંતિ સમજૂતી ફગાવવામાં આવશે ફરીથી યુદ્ધ શરૂ કરી દેવાશે. અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે.....